ખજાનાની ખોજ - 2

(22)
  • 5.9k
  • 3
  • 3.5k

ખજાનાની ખોજરામે એ પોસ્ટર ધમા ની સામે રાખી ને સીધું જ કહી દીધું કે આ જગ્યા એ આપણે જવાનું છે અને મારે એક માણસ ની જરૂર છે તો તું મદદ કરી શકીશ એવો વિશ્વાસ ભરત ને છે જો તું મદદ કરીશ તો એમાંથી જે કંઈપણ રકમ મળશે એમાં આપના ત્રણેય નો ભાગ. રામ ને આટલું બોલતા જ વચ્ચે થી અટકાવી ને ધમા એ કીધું કે ત્રણ નહિ પણ ચાર ભાગ પાડવા પડશે. આ સાંભળી ને રામે જ પૂછી લીધું કે ચોથું કોણ છે?ધમા એ વાત ને વધારે ગુંચવણ ના થાય એટલે સીધું જ કહી દીધું કે ચોથી વ્યક્તિ એ છે