ધ એક્સિડન્ટ - 16

(39)
  • 4.3k
  • 3
  • 2.2k

ધ્રુવ અને પ્રિશા બંને ઘરે આવે છે. હોસ્પિટલ માં પ્રિશા ના મમ્મી પપ્પા રહે છે , પ્રિશા ની ના છતાં એને ધ્રુવ સાથે ઘરે મોકલે છે. રાત ના 12 વાગ્યા છે...પ્રિશા કંઈજ બોલવાની હાલત માં નથી...ધ્રુવ એની સામે જોવે છે પણ કંઈ કહી શકતો નથી... ધ્રુવ પ્રિશા ની બાજુ માં બેસે છે. એને સમજાતું નથી કે શું કરવું. માહિર નું કોઈ સંબંધી પણ નથી india માં જેને આ inform કરી શકે અને માહિર ની આ હાલત એના થી નથી જોવાતી... ધ્રુવ:- sorry આજે મેં માહિર સાથે ખરાબ વર્તન કર્યું... actully વાત એમ હતી કે... પ્રિશા:- મારે કંઈ જ નથી સાંભળવું...