ટોય જોકર - 2

(42)
  • 3.9k
  • 1.9k

પાર્ટ 02 આગળ જોયું કે અભી અને તેના ફેમેલીની એક જોકર નું રમકડું તેમને મૃત્યુ આપે છે. કોઈ ટોય ટાઈપના એલિયન પૃથ્વી પર આવે છે. જોકર ના પડછાયા માંથી અવાજ આવે છે કે તે પુરા શહેરનો નાશ કરશે. હવે આગળ “પુરા રૂમ ની સરખી રીતે તલાશી લ્યો.” એક ઘેરો આવાજ અભી, અનુષ્કા અને હેમ જે રૂમ માં મૃત્યુ થયું હતું તે રૂમ ના દરવાજા પાસેથી આવતા એસીપી ત્રિવેદી બોલ્યા. ત્રિવેદી જમાનો નો ખાધેલ એસીપી હતો. તે લાશ ને જોઈ ને અનુમાન લગાવી શકતો કે આનું મૃત્યુ થયા ના કેટલા કલાક