નફરત સે બની એક કહાની પ્યાર કી - 24

(89)
  • 6.6k
  • 6
  • 2.5k

આગળ ના પાર્ટ માં જોયું કે 6 મહિના માં બધા ની જિંદગી બદલાઈ ગઈ છે....છેલ્લા છ મહિના થી સમર મુંબઈ રહેવા ચાલ્યો ગયો હતો....પણ સવિતા બેન ની તબિયત ખરાબ થતા સમર છ મહિના પછી અમદાવાદ આવે છે....અને હોસ્પિટલ જાય છે....અને ત્યાં અચાનક એ પાર્થ ને કોઈ ગર્લ સાથે જોવે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે....હવે આગળ..... સમર પાર્થ ને કોઈ ગર્લ ને હગ કરેલો જોઈ ત્યાં થી અંદર આવતો રહે છે....તેની આંખ માંથી થોડા આંશુ પણ વહેવા લાગે છે....ત્યાં જ પાછળ થી પાર્થ આવે છે....અને એ સમર ને જોવે છે....સમર પાછળ ફરી