અગ્નિપરીક્ષા - ૭

(35)
  • 4.7k
  • 3
  • 1.9k

અગ્નિપરીક્ષા-૭ અનેરી ની ઈચ્છાઅનેરી ને જોવા છોકરો અને એના માતા પિતા મારા મામા ના ઘરે આવી પહોંચ્યા હતા. નીરવ ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો. એના માતા પિતા પણ વ્યવસ્થિત દેખાતા હતા. થોડી ઔપચારિક વાતચીત કર્યા પછી મારા મામા એ અનેરી અને નીરવ ને વાતો કરવા મોકલ્યા. એ બંને વાતો કરવા રૂમમાં ગયા. એ બંને વાતો કરી રહ્યા હતા અને અમે બધાં એમની વાતો સાંભળવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. અમને વાતો નો અવાજ જરૂર સંભળાતો હતો પણ સ્પષ્ટપણે અમે કશું જ સાંભળી શકતાં નહોતા.*****અનેરી અને નીરવ હવે રૂમમાં આવ્યા. નીરવે કહ્યું, "મને એવા જીવનસાથી ની અપેક્ષા છે કે, જે હંમેશા મારી