AFFECTION - 13

(38)
  • 4.3k
  • 3
  • 1.9k

હું હજી પણ શાંત જ ઉભો હતો એકલો.....મમ્મી : તને શું લાગે ?? હું પણ તારા પપ્પા અને દાદી જેવી છું...તો તે આવુ કર્યું...મમ્મી ના અચાનક ગુસ્સે થઈને બોલવાથી સનમ ગભરાઈ ગઇ..પણ હું હજુ પણ ચૂપ જ ઉભો હતો..મમ્મી : મને બધું સાચું સાચું કહી દે...મને એટલો તો વિશ્વાસ છે જ કે તું કોઈ છોકરી ની જિંદગી બરબાદ ના જ કરે..me : તમારી વાત સાચી છે..મેં જે પણ કીધું હતું તમને બધાંને તે ખોટું હતું..પણ મમ્મી મારા પાસે બીજો રસ્તો જ નહોતો..પપ્પા ની તમને ખબર જ છે..અને પપ્પા ને મનાવી પણ લેતો હું તો પણ દાદી કોઈ દિવસે મારા પ્રેમ