રેકી ચિકિત્સા - 13 - રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો અને રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો

(17)
  • 11k
  • 3
  • 2.7k

રેઈકી ની સફળતાનાં નવ સૂત્રો રેઈકી ઉપચારમાં સફળતાનાં નવ સૂત્રો છે. જો તેને સમજીને અમલમાં મૂકવામાં આવે તો રેઈકી ઉપચારમાં સફળ થવા ઉપરાંત તમે તમારા જીવનને પણ સાચા અર્થમાં સફળ બનાવી શકશો. આ સુત્રો છે: 1. સ્વાભિમાન/સ્વમાન2. જાગૃતતા3. સમગ્રતા (એકાગ્રતા માંથી મુક્તિ)4. નીડરતા 5. દયા/ક્ષમા ભાવ6. કાર્યશીલતા અને અનુશાસન7. પ્રેમ8. સમર્પણ9. જ્ઞાન નો સાક્ષાત્કાર રેઈકી ની નિષ્ફળતાનાં 5 કારણો જે લોકોને રેઈકી થેરાપીમાં ઈચ્છિત પરિણામ મળતું નથી. પરિણામે સમયાંતરે આ થેરાપી માંથી વિશ્વાસ ડગી જાય છે તેવાં મુખ્ય પાંચ કારણો નીચે પ્રમાણે છે.1. ઈચ્છિત પરિણામ સાથે જોડાણ 2. અભિગમ / માર્ગ 3. પ્રેક્ટિસ નો અભાવ4. ધીરજનો અભાવ5. તાત્કાલિક પરિણામ