અંગત ડાયરી - બિગ બોસ

  • 6.1k
  • 2
  • 2k

અંગત ડાયરી ============શીર્ષક : બિગ બોસલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલતમે ગમે તે હો, તમારી છેલ્લી ઓવર નક્કી છે.. છેલ્લો દડો પણ નક્કી છે... એ પડશે... એટલે ફીનીશ..! ખેલ ખતમ...! ગામડાઓમાં મૃત્યુ બાદ, મરનારના ઘરે ગામડિયો ભજનિક રોજ આવી પાંચેક ભજન ગાય એવો રિવાજ હોય છે. એક ગામડિયાએ કરેલી વાત મને યાદ આવી : શું તમે ભણી ગણી લો, ગ્રેજ્યુએટ કે માસ્ટર કે સી.એ. કે એન્જીનીયર થઇ જશો એટલે નહિ મરો એવું છે? શું તમે વિદેશ જતા રહો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે દુબઈ સેટલ થઇ જાઓ એટલે નહિ મરો? કે સરકારી નોકરી મળી જશે એટલે નહિ મરો? કે મોટા રાજકારણી બની