સ્માર્ટફોન

  • 3.8k
  • 1.2k

હું smartphone , જેવું નામ એવું મારુ કામ ,હું જેની પાસે તે દુનિયા નો સૌથી જ્ઞાની વ્યક્તિ. દુનિયામાં એવી કોઈ માહિતી નહીં હોય જે મારાથકી ના મળી શકે . આજે મારા વગર આ દુનિયા ની કલ્પના ના થઇ શકે .Google અને youtube મારી જાન છે.હું વિકિપીડિયા પર લોકો ની biography સંગ્રહુ છું . હું speaker પર બોલી શકું છું, સાંભળી શકું છું અને બધું અનુભવું છું .આ બધું સાંભળી તમને એમ થતું હશે હું બહુ ખુશ છું . પણ આજે હું દુઃખી છું . પહેલા હું લોકો વચ્ચે રહેલા હજારો કિલોમીટર અંતર ને ઘટાડી તેમને કનેક્ટ કરી દેતો