નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૬

(57)
  • 5k
  • 4
  • 3.1k

(આગળ ના ભાગમાં આપણે જોયું કે સંધ્યા ના આગ્રહ થી સુરજ તેની સાથે બેસી જાય છે.હવે જોઈએ સંધ્યા સુરજને પોતાના મનની વાત કેવી રીતે કહે છે.) સુરજ સંધ્યા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોતો હોય છે.જે વાતનો સંધ્યા ને અંદાજો લાગતા તે થોડું વિચારીને વાતની શરૂઆત કરે છે. "સુરજ તું પહેલે થી જ આવો ગુમસુમ અને ગુસ્સાવાળો છે કે?"સંધ્યા આટલું બોલીને અટકી જાય છે.પણ,સુરજ તેની એટલી વાત માં જ પૂરી વાતનો તાગ મેળવી લે છે.પરંતુ,સુરજને વિચાર આવે છે કે હું આને ઓળખતો પણ નથી અને તેની સાથે પહેલી મુલાકાત માં