ટુથ બિહાઇન્ડ લવ - 16

(114)
  • 5.1k
  • 9
  • 3.3k

ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-16 નીલમ એની ઐયાશીની આપવીતી કહી રહી હતી અને અનાર નારાજગી સાથે સાંભળી રહેલી. શ્રૃતિ અને સ્તુતિ આશ્ચર્ય સાથે સાંભળીને નવાઇ પામી રહી હતી કે આ શાંત અને સમજુ દેખાતી નીલમ તો ઊંડા પાણીની નીકળી... નીલમે આગળ કહ્યું "મને જ હવે દારૂની સંગત લાગી હતી ખોટું શું કામ બોલું ? બધુ જ બધાં જ સામે છે મારાં ખોટાં બોલવાથી સત્ય બદલાઈ નથી જવાનું. અને અન્યાને નીલમને બોલતાં અટકાવીને કહ્યું "આગળ હવે તું જો હું તને બતાવું છું એમ કહીને એણે મેકવાને મોકલેલો વીડીયો ચાલુ કરીને બતાવ્યો. અનારની આંખો ફાટી ગઇ એણે અનારનાં હાથમાંથી રીતસર