ખેલ : પ્રકરણ-26

(186)
  • 4.9k
  • 10
  • 3k

ઉંચી બિલ્ડીંગો વચ્ચેથી ટોમની ઈ.ઓ.એન. અર્ધો કલાક સરતી રહી પછી ફેન્ટમ નાઈટ ક્લબ આગળ તેણે બ્રેક કરી. ટોમ કારમાંથી ઉતરીને ખિસ્સામાં બંને હાથ નાખી ફેન્ટમના દરવાજા તરફ ધીમેથી આગળ વધ્યો. દરવાજા પાસે ઉભેલા બુસ્ટર તેને રોકે તે પહેલા જ ત્યાં પાર્ક કરેલ રેડ વોલ્વો જે એક નજરે કોઈ વિદેશી ગાડી લાગતી હતી તેની પાસે ઉભેલ એવા જ વિદેશી દેખાવવાળી બ્લોન્ડ ફેસ અને ક્રીમી હેરવાળી વીસેક વર્ષની છોકરીએ તેને રોકયો. “મી. નાઈટ ક્લબ રાત્રે નવ પછી જ ચાલુ થાય છે.” “નો પ્રોબ્લેમ, ટુ ડે આઈ હેવ ઇનફ ટાઈમ ટુ વેઇટ...” અંગ્રેજ જેવી દેખાતી યુવતી આગળ ટોમ પણ અંગ્રેજીમાં બોલ્યો. “બટ ટ્રીસ