કળયુગના ઓછાયા - ૨૬

(96)
  • 3.9k
  • 6
  • 2.2k

આસ્થા એકદમ બેભાન થઈને ઢળી પડતા જ રૂહી અને સ્વરા ગભરાઈ જાય છે...થોડુ તેના પર પાણી ને છાટે છે...પછી થોડીવારમાં તે ભાનમાં આવે છે. રૂહી : આસ્થા કેવુ છે હવે તને ?? આસ્થા : સારૂ છે...પણ કેયા....લાવણ્યા.... સ્વરા : એ બધુ કંઈ ન વિચાર તુ... એમાં તારો કોઈ વાંક નથી...તને ક્યા કંઈ ખબર છે....તને તો એ પણ ક્યાં ખબર હતી કે એ તારી બહેન છે.... રૂહી : હા આસ્થા આમ પણ કેયા હવે ફોરેન છે એટલે આપણે કંઈ કરી શકીએ એમ નથી...હવે આપણે બસ આ આત્માને મુક્તિ અપાવવા માટે વિચારવાનુ છે.... આસ્થા : હા...પણ કાલે પેલી નવી છોકરીનુ શું કરીશું