ચાલ ને પરણી જઈએ - 1

(49)
  • 3.7k
  • 3
  • 1.5k

A social story..(part 1)ચાલને, પરણી A social story..(part 1)ચાલને, પરણી જઈએ...?थोड़ी सी कर गए चूक,ए इश्क तेरी इबादत में ।खुदा मुकम्मल था,लम्हा गर वोह सम्हल जाता ।ડો.સમીર,...લોનાવાલા ની તમારી એ ટુર દરમિયાન મળેલા શોપિંગ ટાઈમ માં તમે ટુરિસ્ટ સ્ટ્રીટ માર્કેટ માં તમારા દશ વર્ષ ના ચારમિંગ દીકરા અંશ ની આંગળી પકડી ને બધા જ સ્ટોલ તરફ જોતા જોતા આગળ વધી રહ્યા હતા.... શરૂઆત ના સ્ટોલ પરથી થી જ ચોકલેટ/ ચીક્કી ની ખરીદી કરેલી બે ત્રણ હેન્ડ બેગ હાથ માં હોવા છતાં પણ,એક પછી એક આવતી ચીક્કી અને ચોકલેટો ના એ હારબંધ લાગેલા સ્ટોલ અન્ય ટૂરિસ્ટો ની જેમ જ નાનકડા અંશ ને