સિંહ કેરા સંતાન

  • 7.4k
  • 1
  • 2.4k

આજે ફરી થી આપડે જઈશુ બધા ને રમવા માટે બોલાવવા હું નાનો હતો ત્યારે અમે જતાં હતા તેમ . રાજપાલ - ચાલો આપડે રમવા માટે બધા ને બોલાવવા જઈએ હરપાલ કાકા ધ્રુવ ના ઘરે પોહચી જાય છે પરતું ધ્રુવ તો મામા ને ઘેર વિસલપુર ગયો બાકી શાખા શબ્દ પડતાં જ જમતા ઊભો થઈ જાય પણ નોહતો એટલે પાછા આવ્યા . હવે તો રાજ પાલ ક્રિષ્ના ના ઘરે જાય છે કે ચાલો શાખા મા સમય હતો 5 વાગ્યા નો હું ને રાજપાલ મેઘરાજ ને દક્ષ રાજ ને ત્યાં ગયા પણ આજે તો પ્રિન્સ રાજ નો જન્મ દિવસ હતો એટલે મેઘરાજ તુલસી