શંકા

  • 4.4k
  • 2
  • 1.1k

શંકા એ માત્ર બે અક્ષરનો એક શબ્દ છે. પણ જીવનની અંદર ઘણું બધું ગુમાવી દે છે. એક વાર જીવનમાં શંકા નામનો અગ્નિ સમાન શબ્દ આવી જાય એ જીવનની અંદર ફરી પાછો પ્રેમ રૂપે હરિયાળી આવતા બહુ મુશ્કેલ થાય છે . દેવિકા ખુબસંસ્કારી અને સુશીલ છોકરી છે . અને એ આશા રાખે છે અખંડ પ્રેમની . કેમ કે 'દુનિયામાં પ્રેમ જ એક એવી જડીબુટ્ટી છે જે માણસને જન્મ જન્માંતર સુધી અમર બનાવે છે.' અહી જન્મ જન્માંતર સુધી અમર બનાવવા નો મતલબ એવો નથી કે એનું મૃત્યુ ન થાય! પણ એ પ્રેમને ક્યારેય મૃત્યુ આવતું નથી એમના પ્રેમને યુગોના યુગ સુધી જન્મ જન્માંતર