ડુંગળી પુરાણ

  • 4.8k
  • 1.1k

પુરાતન કાળમાં આદિમાનવો માંસાહાર છોડી શાકાહાર તરફ વળ્યા હશે. ત્યારે સૌપ્રથમ ફળ ફૂલ અને કંદમૂળ નો ઉપયોગ શરૂ કર્યો હશે. અને ત્યારે જ ડુંગળીની કદાચ સૌપ્રથમ શરૂઆત થઈ હશે. આમ ડુંગળીનો ઉપયોગ આદિકાળથી ચાલ્યો આવ્યો હશે એવું લાગી રહ્યું છે. ડુંગળી એ જમીનમાં થતું એક જાતનું કંદ છે.આમ તો ઘણા બધા જાતના કંદનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છે. ડુંગળી પણ આમાંનુજ એક કંદ છે. કિંમતમાં સસ્તી હોવાથી તેનો ભરપુર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. પણ વરસાદ આધારીત ખેતી કરતા આપણા દેશમાં ક્યારેક પાક નિષ્ફળ જવાથી બધી વસ્તુઓનો ભાવ વધઘટ થતો રહે છે. ડુંગળીનો પ્રમાણમાં વધારે