અધુરા પ્રેમ ની વાતો.. - 7

(19)
  • 3.2k
  • 1.2k

આગળ ના ભાગ માં જોયું કે સુરભી ગભરાઇ ગઇ હતી અને નિશ્ચિંત થઈ જગ્યાની મુલાકાત સૌવ લેય છે. *********** સૌવ ઉમેદ ભવન પોહચા અને ફરવા લાગ્યા સુરભી સાથે દેવ ચાલતો હતો એને મનમાં ઍક્જ ધુન હતી સુરભી જોરે બનેલી ઘટના જાણવી હતી. સુરભી સમજી જાય છે કે આ માને તેમ નથી એને કેહવુ જોયે તેથી એ બસ ફરી ઉપડે ત્યારે કહીશ એમ કહીને આગળ વધી જાય છે. જૂહી અનેક ફુલો અને શોભાવો માં ખોવાઈ ગઈ હતી વિવેક ત્યાથી એક ગુલાબ લઈ જૂહી ને આપે છે કહે છે સ્વિકાર કરી લે મારું મન રાખવા માટે હવે આવો રૂડો અવસર ક્યારે