ભાગ : 17 વિક્રમસિંહ રાઠોડ રાજકુમારી મુમલની મેડી તરફ ગયા અને અમે નિમ્બલા પહોંચ્યા. મને પણ હવે કેટલીક બાબતો નો અંદાજ આવતો જતો હતો.હું વિચારી શકતો હતો કે આ વિસ્તારમાં ટેરિરિઝમ એકટીવીટી સ્ટાર્ટ થઈ એમાં કેવા કેવા પ્રકારના લોકોને ફાયદો થાય...! મહેકના પિતા ને હું કયારેય મળ્યો નહોતો. મે જેતપાલ અને મહેકના પિતા સોહનજી ના મૈત્રી સંબંધ વિશે ખાસ્સી વાતો સાભળી હતી. સોઢા રાજપૂત નખતસિહ મારા મિત્ર બન્યા હતા. એમણે મને જણાવ્યું હતું કે સોહનજી એ જેતપાલ ના ખભે બંદુક રાખી પોતાની હુકુમત વિસ્તારી હતી.રણવિસ્તાર ના આ ગામડામાં ગણીને ચાર