અનોખી જીત - 2

(32)
  • 3.6k
  • 2
  • 1.6k

આગળ ના ભાગ માં આપણે જોયું કે આશા અને સ્વપ્નીલ ના લગ્ન થયા પછી આશા ઘણા અરમાન સાથે સાસરે આવી પરંતુ શીલા બહેન સાસુ પદ નો રોફ જતાવવાની એક તક જતી કરતા નહોતા જયારે આશા ને વિશ્વાસ હતો કે શીલા બહેન તેને જરૂર અપનાવી લેશે હવે વાંચો આગળ... એક દિવસ શીલા બહેેન મંદિરે દર્શન કરવા ગયા હતા અને અચાનક એક ગાડી ની હડફેટે આવી ગયા. ગાડી સાથે તેમનો એક્સીડન્ટ થયો હતો અને એમાં એમના બન્ને પગ માં ફેક્ચર થયુું હતું ત્યાંંથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરીને બંને