પ્રત્યાગમન - ભાગ ૨

(27)
  • 3.1k
  • 1
  • 1.6k

શેર બજાર ખુબ તેજીમાં હતું અને મધુકર પણ . કાંદિવલી માં ફ્લેટ લીધાના એક વરસ ની અંદર બોરીવલી ના પૉશ એપાર્ટમેન્ટ માં એક ફ્લેટ લઇ લીધો. અને તેઓ બોરીવલી ના ફ્લેટ માં શિફ્ટ થઇ ગયા. મધુકરે મૃણાલ ને બૂમ પાડીને કહ્યું કે ધ્રુવ ને અત્યારે ઉઠાડ નહિ તો રાત્રે તને સુવા નહિ દે. મધુકરે વિચાર કર્યો કે ક્યાં સેલ્સમેન ની નોકરી અને ક્યાં શેર બજાર ની દુનિયા. તે સેલ્સમેન ની નોકરી કરીને ક્યારેય આવો ફ્લેટ લઇ ન શક્યો હોત. શેર બજાર માં તે પણ હર્ષદભાઈ ની જેમ પોપ્યુલર થઇ ગયો હતો. હર્ષદભાઈ ને લોકો બિગ બુલ કહેતા તો મધુકર પાઠક