બે પાગલ - ભાગ ૨૮

(53)
  • 5k
  • 4
  • 1.6k

બે પાગલ ભાગ ૨૮ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ચર્ચ સામે પડેલા રુહાનને પાછળથી હાફતો હાફતો આવતો રવી ઉભો કરે છે. મહાવીર પણ બંનેને શોધતો શોધતો ચર્ચ પાસે પહોચે છે. બે યાર તમે લોકો હજુ અહીં જ છો. તમે તો વડોદરા જવાના હતાને... મહાવીરના મનમા અનેકો સવાલ ઉભા થઈ રહ્યા હતા. એ બધુ અમે તને પછી કહીશુ પહેલા તુ પાણીની વ્યવસ્થા કર... રવીએ હાફતા હાફતા