વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-22)

(22)
  • 2.9k
  • 1.1k

પ્રકરણ – 22 “અરે, ઊભી કેમ થઈ ગઈ” બાજુમાં હાથ મૂકીને તે બોલી- “બેસ… મૅર્વિના! ચાલ, ગીત પૂરું કરીએ… આઈ થી અખિયોં મેં લે કર ક્યા ક્યા સપને પ્યાર કે… જાતી હું દો આંસું લે કર આશાએં સબ હાર કે…. પલ પલ મનવા રોયે, છલકે નૈનોં કી ગગરિયા… કોલેજ કોલેજ દ્વારે-” “કોણ છે તું?” વિશ્વા હજી ઊભી હતી. “અવની.” વિશ્વા ઘડીક તો એમ જ ઊભી રહી. અવની સામે તાકી રહી. “મૅર્વિના, જ્યારે તને વેદ મળે ને ત્યારે તું આ ગીત તેને ગાઈ સંભળાવજે-” અવની નચિંત હતી- “અહેસાન તેરા હોગા મુઝ પર, દિલ ચાહતા હૈ વો કહને દો…. મુઝે તુમ સે