ખાણી-પીણી

(15)
  • 11.9k
  • 1
  • 3.1k

બધા લોકો અપોઅપમાં એક લેખક તો હોય છે પણ આપણને સમજ નથી હોતી કે તેનો કેવી રીતે પ્રયોગ કરવો. મારો એક પ્રયત્ન છે જેના દ્વારા હું તમને લોકોને મારો કેહેવાનો અર્થ છે, મેં તમામ ગુજરાતીઓ માટે ખાણીપીણી નો લેખ લખવાની સુરુવાત કરી છે.. આજ કાલની ફાસ્ટ લાઈફ માં બધાને ફાસ્ટ ફૂડ ખાવાની બહુજ આદત પડી ગઈ છે. એમાની "હું પણ એક છું". પરંતુ થાય છે એવું કે ઘણાખરા લોકો ને તેની આડ અસર થઇ છે. માટે બજારમાં મળતું એવુજ આપને ઘરે કેમ ના બનવી શકીએ. આ માટે એક માધ્યમ મારી ભોજન વાનગીઓ નામની એક website મેં શરુ કરેલ છે. તેમનાજ