અડધી રાત્રી થઈ ચૂકી હતી. શહેર એ ટ્રાફિક ની ભાગદોડ થી કાંટાળી ને વિરામ લેવાનો નો ચાલુ કર્યો હતો. ચોકીદારો ની નોકરી ચાલુ થઈ ગઈ હતી. ચા ની કીટલી પર છૂટક ભીડ દેખાતી હતી. જેમ આકાશ માં તારા પથરાયેલા હોય એમ શહેર ની ધરતી પર પણ કુત્રિમ પ્રકાશ ચમકી રહ્યો હતો. આ બધા વચ્ચે રેડિયો એક એવી વસ્તુ હતી જે હજું એજ ગતિ થી દોડી રહી હતી. એજ frequency એજ ગીતો એજ જોશ. ત્યાં કોઈ એક FM પર Rj એ બોલવાનું શરૂ કર્યું.Rj: આજે આપણી જોડે આપણા એક મિત્ર પોતાની life નો એક પ્રશ્ન લઈ ને આવી ચુક્યા છે. અને સવાલ