અધૂરો પ્રેમ - 3

(39)
  • 3.5k
  • 1.6k

આગળ જોયું કે જયનું એકસીડન્ટ થઇ જાય છે એટલે તેને ડોક્ટર લંડન માં જ રહેવાની સલાહ આપે છે. જયના મિત્રો ભારત જતા રહે છે. ડોક્ટર કાયરા (નર્સ) ને થોડી પગ ની કસરત કરાવવા કહી જાય છે.તેથી કાયરા જય ને કસરત કરાવે છે. "અહીં કોઈને જાણો છો.....?" કાયરા એ પૂછ્યું. "ના...." જય એ કહ્યું. "તો લંડન ફરવા આવ્યા છો....?" કાયરા એ પૂછ્યું. "ના...., હું સ્ટીમર માં જોબ કરું છું એટલે અહીં આવ્યો છું." જય એ કહ્યું. "ઓહ તો તમે તો અહીં કંટાળી જશો..." કાયરાએ કહ્યું. "હા, પણ બીજો કોઈ ઓપ્શન પણ નથી ને...." જયએ કહ્યું. "હમમ....ઓકે તો આ અજાણ દેશ માં