વૈશ્યાલય - 4

(66)
  • 12.2k
  • 3
  • 6.7k

અંશ: બીજું કશું નહીં કરે ને ...એટલે કે બબાલ તો નહીં કરે ને...?ભરત: યાર એ એનો ધંધો છે , ધંધા પર કોઈ થોડી બબાલ કરે....અંશ: પણ યાર એ લોકોનો વર્તાવ જોઈ ખરેખર ડર લાગે છે. ભરત એને હિંમત આપતો હોય એમ કહેવા લાગ્યો, " જો બકા જીવનમાં આગળ વધવું હોઈ તો તમામ પડાવ સામે લડવું પડશે, જો તું ખુદ થી અને મનથી હારી જોઇશ તો તારું અસ્તિત્વ ભૂંસાઈ જશે, ક્યારેય તું આગળ નહિ આવી શકે. હું તારી સાથે આવીશ મેં તને કહ્યું ને. હવે તો થોડો મર્દ બની જા, કે પછી પેલી કહેતી હતી એમ નપુંસક જ રહેવું છે."બન્ને મિત્રો મજાકિયું