ક્યારેક તો મળીશું - ભાગ ૧૪

(76)
  • 4.9k
  • 7
  • 2.1k

મૌસમ રિક્ષામાં બેસે છે. મૌસમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. "મલ્હાર મારા વિશે આવું વિચારી જ કેવી રીતે શકે. હું અને પ્રથમ માત્ર મિત્રો છીએ. હું પ્રથમ વિશે આવું વિચારી પણ નહિ શકું. હું તો તને ચાહું છું મલ્હાર તો તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું અને પ્રથમ...." આવું વિચારતા વિચારતા મૌસમ ઘરે પહોંચી ગઈ. રાતે સવા આઠ વાગ્યે મૌસમ પર પ્રથમનો ફોન આવે છે.પ્રથમ:- "હેલો મૌસમ..."મૌસમ:- "હેલો પ્રથમ..."પ્રથમ:- "મૌસમ આવતીકાલે સાડા આઠ વાગે તૈયાર રહેજે. વડોદરા જવાનું છે. એક નાનકડો ફેશન શો છે. કદાચ રાત ત્યાં જ રોકાવાનું થશે."મૌસમ:- "ઑકે પ્રથમ..."પ્રથમ:- "Bye..."મૌસમ:- "Bye પ્રથમ..."રાઘવ અને સોહમ ક્લબમાં બેઠા