રહસ્ય - ૨.૬

(41)
  • 4.7k
  • 9
  • 1.8k

જાયન્ટ ટાપુ! ડૉ. ડેવીડશનની વિશાળ કાય લેબમાં અમારું સારી રીતે સ્વાગત થયું! એક મિટિંગ રૂમ જેવો ઓરડો હતો. ઓર્ડમાં વ્યવસ્થિત રીતે ગોળ મેજો ગોઠવાયેલી હતી. ગોળમેજી પરિસદ ખૂબ જલ્દી શુરું થશે તેવું લાગતું હતું. કાંચના પ્યાલાઓમાં પાણી દરેકની સામે મુકવામાં આવ્યું હતું. કોફી, ચા સાથે હળવા નાસ્તા અંગે ઓર્ડર લેવાઈ ગયા હતા.અમારા પાંચ સિવાય અહીં પાંચ જણા બીજા હતા. ડૉ. ડેવીડસન હજુ આવ્યા નોહતા! મેં ઘડિયાળ જોયુ! અમે દશ મિનિટ વહેલા હતા. લાઈટો ઓફ થઈ ગઈ! પ્રોજેકટ શુરૂ થયું! અમને કોઈ એનિમિશન ફિલ્મ બતાવામાં આવી રહી હતી. ત્રણ છોકરાઓ પ્રાચીન મંદિર પાસે બેઠા હતા. ચાંચિયાઓનું મંદિર પાસે આવવું! રહસ્યમય રીતે