એક સાંજ - જીવનભર નો સાથ

  • 3.1k
  • 2
  • 1k

એક સાંજે સૂર્ય પોતાની લાલિમાં વિખેરીને ક્ષિતિજના પ્રેમમાં ગળાડૂબ ડૂબી રહ્યો હતો. આકાશે ઉડતા પંખીઓ નો કલરવ એ શીતળ સાંજને વધુ સુંદર બનાવી રહ્યો હતો. બીજી તરફ આ ખુશનુમા મૌસમમાં ખડખડ વેહતી નદીનું મધુર સંગીત, વાતાવરણને વધુ રમ્ય બનાવી રહ્યું હતું. આ ખુશનુમા મૌસમમાં નિતીન પોતાની રજાના પળોને કુદરતના સાનિધ્યમાં માણી રહ્યો હોય છે. એ એક ચિત્ત થઈ સૂર્યના લાલિત્યને, વેહતી સરિતાના મધુર સંગીતને માણી રહ્યો છે. દરેક રવિવારે નિતીન પોતાની રજાની પળો અહીં જ કુદરતના સાનિધ્યમાં વિતાવતો અને પોતાના બધા સ્ટ્રેસને ભૂલી તે કુદરતની સુંદરતામાં ખોવાઈ જતો.પણ આજનું આ કુદરતી સૌંદર્ય નિતીનના મનમાં કાંઈક નવા જ અનુભવ કરાવી રહ્યું