વારસાગત પ્રેમ - (ભાગ ૧૩)

(11)
  • 3.1k
  • 1
  • 1.2k

જગ્ગુ જીવન હોવું જોઈએ જ્યારે કોઈ આપણા દૂર થતા હોય છે ને ત્યારે આપણને તેની કદર સમજાતી હોય છે. પ્રેમ અલગ વસ્તુ છે અને પરિવાર અલગ !! હવે આગળ... જગ્ગુને દાદીએ સમજાવ્યું તો ખરું પણ તેના મગજના કશું ગયું નહિ એટલે તેણે પૂછ્યું,દાદી શુ બોલો છો કઈ સમજ ના પડી !એ દીકરા રહેવા દે હવે ચાલશે ચલ તું જા તારી મમ્મી હવે એના રૂમમાં હશે શાયદ.અરે !! હન....દાદી હું હમણાં જ જવ હ...આ એ જ જગ્ગુ હતો જે થોડો સમય પહેલા પોતાની મમ્મીથી દૂર થઈને દાદીને ફરિયાદ કરવા આવ્યો'તો. દાદી તમને કઈ જોઈએ છે?? જગ્ગુએ પૂછ્યું.ના બેટા ! હું