આર્યરિધ્ધી - ૩૪

(48)
  • 3.3k
  • 2
  • 1.5k

તમે જયારે કોઈને ખુદ કરતાં વધુ ચાહો એ જ જ્યારે તમને દગો કરે ત્યારે તમે તૂટી જાવ છો. ખુદને સાંભળી શકતા નથી. આવું જ કંઈક અંશે મારી સાથે થયું છે. ઘણા વાંચકોએ સવાલ પૂછ્યો હતો કે નવો ભાગ કેમ ખૂબ ટૂંકો હોય છે અને મોડો આવે છે તો તેનું આ કારણ છે.આર્યવર્ધને પોતાનો સામાન વીરા અને અનુજ ને તેની કાર સુધી મૂકી જવા માટે કહ્યું. વીરા અને અનુજે થોડી વાર પછી આર્યવર્ધન ના બધા બેગ્સ તેની કાર માં ગોઠવી દીધા પણ ક્રિસ્ટલ ની બોડી ને આર્યવર્ધને બેગ માં થી બહાર કાઢી ને કારની પાછળ ની સીટ પર સુવડાવી દેવા માટે