ટુથ બિહાઇન્ડ લવ - 14

(114)
  • 5.1k
  • 9
  • 3.3k

ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-14 નીલમ રડતી આંખે પોતાની ખાસ બહેનપણીઓને બધી વાત કહી રહી હતી આવનાર ગેસ્ટે એને ખૂબ મોંઘુ અને સરસ પર્સ ગીફટ આપ્યુ અને બીજાએ દસ હજાર રૃપિયા રોકડા. નીલમે બહાર જઇને જોયું તો કવરમાં આટલા બધાં પૈસા જોયા જે એનો અડધો પગાર જેટલાં હતો એણે બહાર જઇને એનાં બોસ સરફરાશને ફોન કર્યો. "સર આમાં તો દસ હજાર રૂપિયા છે... મારાથી ના લેવાય સોરી સર હુ એમને પાછાં આપી દઊં છું. સરફરાશે કહ્યું "અરે એરે એમાં શું થયું એ આપણાં ગેસ્ટ છે અને એમણે ખુશ થઇ આપ્યા લઇ લેવાનાં આમાં સંકોચ શું કરવાન આ લોકોને તો