વેમ્પાયર - 7

(53)
  • 3.6k
  • 4
  • 1.5k

રાત્રી ના સમયે પ્લાન અંગે થોડી ચર્ચા થઈ. આ પ્લાન થોડો રિસ્કી હતો. આ પ્લાન માં કોઈ નો જીવ પણ જઈ શકતો હતો. જિમી એ આ પ્લાન પર કામ કર્યું હતું. પરંતુ, લોકો આ પ્લાન વિશે વધુ જાણવા માંગતા હતા. જિમી ના કહેવા મુજબ આપણે એ બધાય ને, એક એવા પિંજરામાં પુરવાનું છે જેમાં થી તેઓ, ક્યારે બહાર જ ન નીકળી શકે. અને અમે, આ બધાય પિંજરાનો ઉપયોગ તેમને પકડવા માટે કરતા હતા. પરંતુ, તેઓ અમારી ચાલ સમજી ગયા હતા. હવે, અમારા પાસે તમારી મદદ લેવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. કારણ કે, અમે જો આ બધું કરત તોહ, એ