વન્સ અપોન અ ટાઈમ - 128

(66)
  • 6.7k
  • 7
  • 3.7k

આવકવેરા ખાતાએ મુંબઈમાં દાઉદની રૂપિયા 125 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. દાઉદે 1990-1991થી 1995-1996 દરમિયાન રૂપિયા 45 કરોડનો સંપત્તિવેરો ભર્યો નહોતો એટલે આવકવેરા ખાતાએ તેની 13 મિલક્ત જપ્ત કરી હતી. આવકવેરા ખાતા દ્વારા દાઉદની આ મિલકતોની લિલામીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.