-યશpal jadeja લીખીત મારા મિત્રનુ મને આમંત્રણ મળ્યું હતું કે બાર મા પાર્ટી રાખેલ છે સમયસર પહોચી જજે, એટલે ઑફિસ થી આજે હુ થોડો વેલો નીકળ્યો જલ્દી જલ્દી ઘરે પહોંચીને સમયસર ત્યાથી બાર પહોંચી જાવ એટલે મારા દોસ્ત ને શાંતિ થય જાય. એટલે ઘરે પહોચ્યો ફટાફટ થોડોક હળવો ફ્રેશ થયો વાળ-બાળ થોડા થીક કર્યા અને કપડા તો ઑફિસનુજ શુટ પહેરેલુ હતુ એટલે બદલવાની કાંઈ ઝંઝટ નતી એટલે જલ્દી રેડી થઈને કાર ની ચાવી લઈ દરવાજા તરફ આગળ વધીને બાર નીકળ્યો ને હળવે હળવે સીડી ના પગથીયા ઊતર્યો. કાર તરફ આગળ વધતા વધતા ગાર્ડ અંકલ