મહેકતા થોર.. - ૮

(14)
  • 3.6k
  • 5
  • 1.5k

ભાગ -૮ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ નવું કારસ્તાન કરે છે, પણ હવે એ સુધરી ગયો હોય એવું લાગે છે, હવે આગળ.....) "આ વ્યોમ તો સાવ બદલાઈ જ ગયો નહિ." ધૃતી નિશાંતને આમ કહેતી હતી ત્યાં જ વ્યોમ પહોંચી ગયો. તે બોલ્યો.. "ઓય ચશ્મિશ મારી પીઠ પાછળ શું મારી વાત કરે છે." ધૃતી બોલી, "તને નથી લાગતું તું હવે સુધરી ગયો હોય એમ, છેલ્લા પંદર દિવસમાં તારી એક પણ ફરિયાદ નથી આવી." વ્યોમ બોલ્યો, "હા, યાર મને પણ એવું જ લાગે છે આ હું છું જ નહીં. પણ શું કરવું મારો બાપ પણ હવે સાથ આપે એમ નથી. એ