તારો સાથ - 4

  • 3.3k
  • 1
  • 1.5k

તારો સાથ 4અગાઉના પાર્ટમાં જોયું કે ધરતી પરિવાર સાથે જોબની ખુશી જાહેર કરે છે ને બધા હસીમજાક સાથે દિવસો પસાર થાય છે ને હવે આગળઓક્ટબર મહિનો આવી જાય છે ને ધરતી કોમલ સાથે જોબ પર જાય છે લાગણી અનુભવે છે ધરતી પોતાનું સપનું સાકાર થતા આનંદિત થાય છે. ને કોમલ એને ધન્ધોરે છે હેય ..આજે કંઈક અલગ લાગે છે તું..ધરતી..હસતા ચહેરે હમ્મ.કોમલ .તો સાંજે ક્યાં લાઇ જવાની..ધરતી.વાત ફેરવતા ચાલ મોડુ થાય છે..અને એ ઓફીસ બાજુ જાય છે ને બોલે છે એ વાત સાંજે જ .(મનમાં જ હાશ ગઈ . ) હવે..ઓફીસ માં જતા જ એનું વેલકમ થાય છે .એ પોતાની