કળયુગના ઓછાયા - ૨૩

(86)
  • 4.4k
  • 5
  • 2.2k

આસ્થાનુ ધ્યાન સંપુર્ણપણે રૂહી પર જ હોય છે.... અચાનક દોઢેક વાગ્યાનો સમય થતા એકાએક રૂહી બુમો પાડવા લાગે છે.....નહી છોડુ.... કોઈને નહી છોડુ......!! આસ્થા જુએ છે કે રૂહી કંઈ બોલી રહી છે મતલબ કંઈક તો થવાનું છે એટલે એ કંઈ પણ કરતા પહેલાં સ્વરાને મિસકોલ કરી દે છે. થોડીવારમાં રૂહી એકદમ ખડખડાટ હસવા લાગે છે......અને આ શું એકદમ જ તેનો ચહેરો બદલાઈ જાય છે........તેની આંખો સફેદ થઈ જાય છે....અને એકદમ ઉભી થાય છે..... આસ્થા તો જોતી જ હોય છે એટલામાં તો રૂહી ત્યાં હોતી નથી....... એકદમ જ તેની નજર પડે છે તો એ આસ્થા ના બેડ નજીકની દિવાલ પર ઉધી