વન્સ અપોન અ ટાઈમ - 127

(75)
  • 6.2k
  • 8
  • 3.6k

‘છોટા શકીલનો દુશ્મન બની ગયેલો, પણ દાઉદ અને દાઉદના ભાઈ અનીસ સાથે સંબંધ ધરાવતો ડૉન અબુ સાલેમ 18 ઓકટોબર, 2001ના દિવસે દુબઈમાં ઈન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. અબુ સાલેમ દુબઈમાં શકીલ અહમદ આઝમીના નામથી રહેતો હતો. ઈન્ટરપોલ દ્વારા તેને દુબઈની એક હોટેલમાંથી ઝડપી લેવાયો એ વખતે તેની પ્રેમિકા અને હિન્દી ફિલ્મોની હિરોઈન મોનિકા બેદી પણ તેની સાથે હતી.