અગ્નિદાહ

(19)
  • 3.4k
  • 2
  • 963

"દિકરી તો સાપનો ભારો" "ના હવ માર ત્યો નઈ મોકલવી એન.ઈના રોટલા તોડવા થોડી મારી દિચરી જાય સ.! સાપના ભારાની આવેલી મુશ્કેલીથી સિંતેરે પહોંચેલો હરતન ડોસો વિજળી ઝડપે ઊંચા હાદે બોલ્યો. તેની વાતમાં થોડી અસમર્થતા બતાવતી સાઠેક ફટાકડા ફોડેલી રઈ ડોસી બોલી.... પણ. હું કઉ સુ ચ્યો લગી ઓમને ઓમ આપણ આ મુઈનો બચાવ કરતા રૈયશુ? જો લાભુની બા હવ મન તું વધુ બોલાવતી નઈ.તારા લીધ્યજ આ બધી રોમેણ થૈયસ.મનખો આખો મારી દિચરીનો તે અન તારા ઓલ્યા જમ એ બગાળ્યો.અન હજુય તારા પંડમાં ટાઢક નથ થૈ.તે તું