અગ્નિપરીક્ષા - ૬

(35)
  • 4k
  • 3
  • 2.1k

અગ્નિપરીક્ષા-૬ સમય નું ચક્રનીતિ એ હવે એક સુંદર પુત્રી ને જન્મ આપ્યો હતો. પરિવાર ના બધા લોકો ખૂબ જ ખુશ હતા. નીતિ ની તબિયત પણ સારી હતી. એના સાસુ સસરા એ પણ પુત્રી નો સહર્ષ સ્વીકાર કર્યો હતો. મારા મામી નો ડર બિલકુલ ખોટો સાબિત થયો હતો. એથી ઉલટું મનસ્વી અને તેનો પરિવાર તો વધુ ખુશ થયા હતા. દીકરી નો જન્મ થયો ત્યારે નીતિ ના સાસુના મુખેથી પહેલું વાક્ય જે નીકળ્યું હતું તે આ હતું. "નસીબદાર હોય એમને ત્યાં જ દીકરી નો જન્મ થાય છે. ઈશ્વર ની કૃપા છે કે આપણે ત્યાં લક્ષ્મીજી સાક્ષાત પધાર્યા છે." નીતિ ના સાસુ એ