દિલ કહે છે - 6

(28)
  • 4.4k
  • 2
  • 1.9k

જાન માંડવે પહોચી ગઈ હતીને ગોર દાદા ત્રીજીવાર બોલવાની તૈયારીમાં હતા કન્યા પધરાવો સાવધાન. હું થોડી વધારે એકસાઈટેડ હતી પરણવા માટે. ફાઈનલી અમે બન્ને એક થવાના હતા આજે. બસ ગોરદાદા જલદી બોલાવે તે ઇતજારમાં હું નીચે દાદર પણ ઉતરી ગ્ઈ હતી. ગોરદાદાનું ત્રીજીવાર પુરુ ના થયું તે પહેલાં તો મંડપમાં હું હાજર હતી. મને જોઈને બધા હસતા હતા પણ એમા મારો શું વાક દિલ જલદીમાં હતું. લગ્ન વિધી સંપન્ન થઇ ને મારી વિદાઈ શરૂ થઈ. દુઃખ તો હતું જ કે જે ધરને મે બાળપણનથી પોતાનું માનયું તે ધર એકપળમાં જ અલગ થવાનું હતું. અહીંના લોકોએ મને એવો પ્રેમ આપેલો કે