નફરત સે બની એક કહાની પ્યાર કી - 23

(77)
  • 6.2k
  • 4
  • 2.7k

આગળ ના પાર્ટ માં જોયું કે પાર્થ ની વાતો પર થી સમર ને જાણ થાય છે કે પાંખી ની જિંદગી માં કોઈ જ બીજો વ્યક્તિ નથી અને પાંખી સમર ને જ પ્રેમ કરે છે....આ બધું જાણી સમર પાંખી ને પાંખી ના જન્મદિવસ પર પ્રપોઝ કરવા માટે જાય છે....પણ અચાનક ત્યાં એવું કંઈક થાય છે જેના લીધે એના પગ તળેથી જાણે જમીન જ સરકી જાય છે.....અને એની આંખ માંથી આંશુ વહેવા લાગે છે હવે આગળ......... 6 મહિના પછી......... "સમર સર ચાલો હવે ઘણું લેટ થઈ ગયું છે....સર પ્લીઝ ચાલો અહીં થી તમે ઘણું ડ્રિન્ક કરી લીધું છે.....સર પ્લીઝ....કાલે