AFFECTION - 12

(33)
  • 4.7k
  • 3
  • 1.9k

સેજલ મને કહીને જતી રહી અને પછી હું મારા પપ્પાની બાજુમાં જઈને બેઠો.ત્યાં દાદી બોલ્યા..દાદી : તું તો ગયો તે ગયો...કેટલી વાર હોય..જાનકી : કાર્તિક....સનમ ક્યારે બહાર આવશે??દાદી : હા ...તે છોકરીને ભાન જ નથી કે બાહર વડીલ આવ્યા છે તો આશીર્વાદ લેવા આવી જાય...હજુ સૂતી પડી છે...લક્ષ્મીફોઈ : સંસ્કાર વગરની છોકરીઓ જીવન માં દુઃખ સિવાય બીજું કાંઈ ના આપે..દાદી : તમારી તે વાત થઈ હું સહમત છું..આ તો મારા છોકરા એ આવું કરી નાખ્યું..નહિતર...ત્યાં જ મેં દાદી તરફ જોયું...તો તે મારા તરફ જ જોતા હતા...જાણે ઈશારા માં બોલતા હોય કે જોઈ લે દીકરા બે મિનિટ લાગશે મને બધું સાચું