રીવેન્જ - પ્રકરણ - 34

(182)
  • 7k
  • 2
  • 3.7k

પ્રકરણ - 34 રીવેન્જ રાજવીર અન્યાને આવેલી જોઇ ખૂબ જ આનંદમાં આવી ગયો એને ખબર જ ના પડી અન્યા ક્યારે આવી ગઇ ? એણે કહ્યું "ના કારનો અવાજ ના તારી આહટ અને તું આવી ગઇ ? અન્યાએ કહ્યું" તારો પ્રેમ જ એવો છે કે મને તારી પાસે જ ખેંચી લાવે છે જો અને હું આવી જ ગઇ. રાજવીરે અન્યાને તસતસતું ચુંબન આપી દીધું. અન્યાએ રાજનાં ગળામાંજ એનું મોં છૂપાની દીધું અને એને વળગી જ રહી. રાજવીરે કહ્યું "એય અન્યા કેમ આટલી બધી તું ઇમોશનલ લાગે છે ? એવરીથીંગ ઓકે ? રાજવીરે જોયું કે અન્યાની આંખો ભરાઇ આવી છે