પલ પલ દિલ કે પાસ - અમિતાભ બચ્ચન - 3

(30)
  • 10.3k
  • 1
  • 3.9k

૧૯૬૯માં આકરા સંઘર્ષ બાદ અમિતાભને ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ “સાત હિન્દુસ્તાની” માં નાનો રોલ મળ્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરુ થવાને થોડા દિવસોની વાર હતી. આર્થિક તંગીના એ દિવસોમાં બેસી રહેવું પાલવે તેમ નહોતું. ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ જેમ્સ આઈવરીના સેટ પર ફયુનરલના સીન વખતે કેમેરો ક્રાઉડ પર ફરી રહ્યો હતો.