ફિલ્મો

  • 4.3k
  • 1
  • 1.2k

ફિલ્મ ,સિનેમા ,movie એમ જુદા જુદા નામે ઓળખાતા ચલચિત્રો આપણી જિદંગી માં ઘણું મહત્વ ધરાવે છે. જ્યારે ફિલ્મ જોતા હોઈએ ત્યારે આપણે આપણી Real life ને 2 કલાક પૂરતી side માં મૂકી દેતા હોઈએ છીએ અને કોઈ નવી દુનિયા માં ખોવાઈ જતા હોઈએ છીએ. કોઈને avengers જોતા પોતાના boss એ આપેલા workload ની ચિંતા નથી થતી, કે પછી "બાલા" જોતા પોતાની ઓછી salary ની, કોઈને " પતિ પત્ની ઔર વૉહ" માં પતિ પત્ની ના ઝઘડા યાદ નથી આવતા . ''Padman ","social network", "wolf of the wall street" જોતા તો બધા પોતાને