એક છોકરી ના જીવન માં વિદેશ ગયા પછી અને લગન પછી આવતા બદલાવ ની એક નાનકડી વાર્તા વાર્તા એક દીકરી માંથી વહુ અને પત્ની બનવાની। વાર્તા એક ઝરણાં માંથી નદી બનવાની। આ વાર્તા એ છોકરીઓ માટે છે જેમને વિદેશ જવું છે, આ વાર્તા થી એમને કદાચ ખ્યાલ આવશે કે વિદેશ માં પણ ઘણો સંઘર્ષ હોય છે। અહીંયા કઈ જ ફ્રી નથી હોતું, અહીંયા તો આખી ફેમિલી ના કામ એક વયક્તિ એ કરવા પડતા હોય છે। આ કોઈ મોજ મજા કરવાની જગ્યા તો નથી જ, આ મારો મત છે। વાર્તા ની શરૂઆત માં હું તમને થોડો મારો પરિચય આપી દવ