પોળોનો ભવ્ય વારસો

(25)
  • 4.9k
  • 1.4k

પોળોનો ભવ્ય વારસો આજે હરતાં ફરતાં ગાંધીનગર થી અમે પાંચ ઈતિહાસ પ્રેમી મિત્રો જેમા હું, વિરેન્દ્રસિંહ રાઠોડ,જયુભા ઝાલા, ચેતનસિંહ ઝાલા, રમેશભાઈ કંબોયા, ગાડી લઈને નીકળી પડ્યા. વિજયનગરના પોળો ના જંગલના સ્થાપત્ય જોવા જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. ગાંધીનગર થી ૧૩૦ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે.જે ૩ થી ૫ કિલોમીટર ના વિસ્તાર માં ફેલાયેલું છે.અહી વરસાદ ની સીઝનમાં આ જંગલની મજા બમણી થઈ જાય છે.અહી નાનો એવો ધોધ પણ છે.જે ઝરણાં રુપે વહે છે. કુદરતના સાનિધ્યમાં રહેનારા લોકો માટે આ જગ્યા એક દમ ઉત્તમ પ્રકારની કહી શકાય છે.કુદરતના ખોળે રમવાનો